Bhavnagar2 years ago
મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ, કાલથી ભાવનગર જિલ્લા ભાજપના ‘મહાજનસંપર્ક અભિયાન’નો આરંભ લોકો સમક્ષ કેન્દ્રની સિદ્ધિઓ વર્ણવાશે
કુવાડિયા નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ થશે, ભાજપ ભાવનગર સહિત દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે, અભિયાનનું સૂત્ર ‘નવ સાલ… બેમિસાલ’ રાખવામાં આવ્યું, ભાવનગર...