Sihor3 years ago
સિહોર મોઢ મહિલા સમાજના 25 વર્ષ પૂર્ણ થતા; શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ ભવ્ય ઉજવણી થઈ
બંધનમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું, સમાજના અગ્રણીઓ મોભીઓને સન્માનિત કરાયા, ભવ્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, સંગીત સંધ્યામાં સૌ કોઈ ઝુમ્યા ઉઠ્યા, રજત જયંતીની બંધનમાં ભવ્ય રીતે...