International2 years ago
MIT પ્રોફેસર પુરસ્કાર: MIT પ્રોફેસર હરિ બાલકૃષ્ણનને માર્કોની પુરસ્કારથી કર્યા સન્માનિત, આ માટે મળ્યો છે એવોર્ડ
ભારતીય મૂળના MIT પ્રોફેસર હરિ બાલકૃષ્ણનને વાયર્ડ અને વાયરલેસ નેટવર્કિંગ, મોબાઈલ સેન્સિંગમાં તેમની મુખ્ય શોધ માટે પ્રતિષ્ઠિત માર્કોની પુરસ્કાર મળ્યો છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)...