Sihor2 years ago
સિહોર શહેર તેમજ તાલુકામાં મિનરલ વોટરના નામે થતી ખુલ્લે આમ છેતરપિંડી
પવાર શુદ્ધ પાણીના નામે સાદુ પાણી ગ્રાહકોને પધરાવી દેવાતું હોવાની ફરિયાદ ; તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી, પાણીજન્ય રોગ ફેલાવાની ભીતિ...