Sports2 years ago
માઈકલ બ્રેસવેલે સદી ફટકારીને ચાહકોનું જીત્યું દિલ, પોતાની ધમાકેદાર ઇનિંગ્સથી તોડ્યા આ 3 રેકોર્ડ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે રોમાંચક હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 349...