Sports3 years ago
લિયોનેલ મેસ્સી: વર્લ્ડ ચેમ્પિયન મેસ્સીનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત, પીએસજીના ખેલાડીઓએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર
ફિફા વર્લ્ડ કપ 2022ના વિજેતા આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોન મેસીનું PSG પરત ફરવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં જ વર્લ્ડ ચેમ્પિયન બનેલો મેસ્સી પ્રથમ...