Bhavnagar3 years ago
Exclusive : 2023માં એક્સપાયર થવાની હતી તેવી અંદાજે 4000 બોટલ દવાનો જથ્થો ભાવનગરના જવાહર મેદાન પાસે કોઇએ ફેંકી દીધો
ઓન ધ સ્પોટ રાત્રીના 9/05કલાકે કેતન સોની ભાવનગર ભાવનગર શહેરના જવાહર મેદાન સામેના ભાગમાં મસમોટો દવાનો અને બાયોમેડિકલ વેસ્ટનો મસમોટો જથ્થો કોઈ કચરામાં ફેંકી જતા મચી...