Sihor3 years ago
સિહોર અમરગઢની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલની તબીબ વિધાર્થીને યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો
દર્શન જોષી ભાવિ તબીબ “હાર્દવી”ને સુવર્ણચંદ્રક એનાયત…. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ૪૫માં સ્થાપના દિનના વિશેષ ઉપલક્ષમાં યુવા પ્રતિભા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...