Sihor3 years ago
સિહોર મારું કંસારા કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા.
સિહોર મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો અહીં નિવૃત્ત નાયબ મામલતદાર અને જ્ઞાતિ રત્ન એવા રમણીકભાઇ પરમાર ના...