Sihor3 years ago
કોંગ્રેસનો નગારે ઘા, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા
કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ્યા, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચુક્યા છે, રાજીવ ગાંધી ભવન ખાતે દિગજ્જ નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં...