Politics2 years ago
કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું- દેશના હિતમાં ભારત જોડો યાત્રા સ્થગિત કરો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણા પહોંચી ગઈ છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને દેશના હિતમાં...