Politics3 years ago
કોંગ્રેસે મતદારોને રીઝવવા મેનિફેસ્ટો કર્યો જાહેર! જાણો શું કર્યા મોટા વાયદા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા વાયદાનો પટારો ખોલ્યો...