Politics2 years ago
આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશનનો છેલ્લો દિવસ છે; રેસમાં ખડગે સહિત આ નેતાઓ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. તમામ સંભવિત ઉમેદવારો આજે તેમના પેપર ફાઇલ કરશે. અત્યાર સુધી દિગ્વિજય સિંહ અને શશિ થરૂર મેદાનમાં...