Mahuva2 years ago
ખેડૂતોને ભોગવવી પડતી સમસ્યાઓના નિરાકરણ માટે મંગળવારે મહુવા ખાતે ખેડૂત મહાસંમેલન મળશે
કુવાડિયા પ્રશ્નોના નિરાકરણ માટે તબક્કાવાર કાર્યક્રમનું આયોજન, પોષણક્ષમ ભાવની સાથે રોઝ, ભુંડ અને ખુંટીયાના ત્રાસથી ખેડૂતોને લાખોનો ડામ, ખેડૂતોને ઉમટી પડવા હાંકલ ખેત પેદાશના પુરતા ભાવ...