Sihor3 years ago
સિહોર ટાઉનહોલમાં મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટ આયોજિત લોકડાયરામાં સાગરદાન ગઢવીએ આખી રાત ધૂમ મચાવી
દેવરાજ ‘કમા’એ લોકોને ભરપૂર મનોરંજન કરાવ્યું, લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો, સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરું મહત્વ સૌરાષ્ટ્રમાં લોક ડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ રહેલું છે હાલ...