Business2 years ago
લોન રિફાઇનાન્સિંગ શું છે અને જેમણે બેંક પાસેથી લોન લીધી છે તેમને તે વિશે જાણવું જ જોઇએ, જેથી તેઓ તેનો લાભ મેળવી શકે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા અઠવાડિયે જ છઠ્ઠી વખત રેપો રેટ વધાર્યો છે. જ્યારે પણ આરબીઆઈ તેના રેપો રેટમાં ફેરફાર કરે છે, ત્યારે તે...