Fashion2 years ago
અનન્યા પાંડે ગ્રીન પ્રિન્ટેડ લહેંગા-ચોલીમાં થઇ તૈયાર, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
અનન્યા પાંડે આજકાલ પોતાની સ્ટાઇલ સેન્સથી બધાનું ધ્યાન ખેંચી રહી છે. ફિલ્મના સ્ક્રિનિંગ માટે પહોંચેલી અનન્યાનો લુક એવો હતો કે બધાની નજર તેના પર જ ટકેલી...