Bhavnagar2 years ago
એલ.ડી.ઓ.બાયો ડીઝલનાં વેપલા ઉપર ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ગાંધીનગરથી ટીમો ત્રાટકી
બરફવાળા ભાવનગર રાજકોટ સહિત અનેક સ્થળોએથી 10 હજાર લીટરથી વધુ બાયોડીઝલ-એલડીઓનો જથ્થો જપ્ત: 7 જેટલા સેમ્પલો લેવાયા: લાખો રૂા.નો મુદામાલ કબ્જે કરાયો: પુરવઠા સચીવની આગેવાની હેઠળ...