Sihor3 years ago
સિહોર કેન્દ્રવતિ શાળા નં 1માં પલાણીયા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ કીટનું વિતરણ કરાયું
દેવરાજ શહેરની કેન્દ્રવર્તી શાળા નં 1માં અભ્યાસ કરતા બાળકોને શાળાના ભૂતપૂર્વ વિધાર્થી અને દાતા દ્વારા બાળકોને સ્કૂલ બેગ સહિત અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. સિહોર શહેરની...