Sports3 years ago
કેએલ રાહુલ ની સર્જરી સફળ થઈ, કહ્યું- હું જલદી તાકાત સાથે IPL માં વાપસી કરીશ
ભારતના વરિષ્ઠ બેટ્સમેન કેએલ રાહુલે તેની જમણી જાંઘનું સફળ ઓપરેશન કરાવ્યું છે અને તે રાષ્ટ્રીય ટીમમાં વહેલી વાપસી કરવા ઈચ્છે છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રાહુલને...