Sihor2 years ago
સિહોરના ખાખરીયા નજીક હાઇવે પર પડેલો ખાડો કોઇનો ભોગ લે તે પહેલાં બુરાવો – તમારા પાપે કોઈ નિર્દોષનો ભોગ લેવાશે
પવાર ખાખરિયા નજીક હાઇવે પર મસમોટો ખાડો પડતાં અકસ્માતનો ભય, ચોમાસું શરૂ થતાં ખાડાઓ પડતાં ચાલકો પરેશાન, રસ્તા વચાળે ખાડાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઇ શકે...