Politics3 years ago
કેરળ સરકારની અનોખી પહેલ, વિદ્યાર્થીનીઓને મળશે 60 દિવસની પ્રસૂતિ રજા
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે વિદ્યાર્થીનીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની સંસ્થાઓમાં 18 વર્ષથી...