Sihor2 years ago
કસુંબીનો રંગ : કાલે સિહોરમાં સાગરદાન ગઢવી સહિતના કલાકારો ગુજરાતી સાહિત્ય રસ પિરસશે
દેવરાજ મોર બની થનગાટ કરે… શિવાજીનું હાલરડું… જેવા લોકગીતોની હારમાળા સર્જાશે : મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ભવ્ય આયોજન, કાર્યક્રમમાંથી જે આવક થશે તે જરૂરીયાતમંદ...