Gujarat3 years ago
બે વર્ષ બાદ કાર્તિકી પૂર્ણિમાનો ગીર સોમનાથ ખાતેનો મેળો યોજાશે : રાતે 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે સોમનાથમાં કાર્તિકી પુર્ણિમાનો પ્રારંભ થશે. કોરોનાની મહામારીને કારણે બે વર્ષ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. 1955થી યોજાતા કાર્તિકી...