Sihor2 years ago
સિહોરના કનાડ ગામના ખેડૂત આગેવાન દ્વારા રજૂઆત ; કંડલા-ગોરખપુર ગેસ લાઇન માટે જમીન સંપાદનનું પૂરતું વળતર આપો
કુવાડિયા કનાડ ગામના સરપંચ મયુરસિંહ ગોહિલ દ્વારા ડેપ્યુટી કલેકટરને રજુઆત, કનાડ ગામના ૩૮ ખેડુતોની જમીનમાંથી આ લાઈન પસાર થાય છે, કંડલા-ગોરખપુર LPG પાઇપલાઇન માટેના જમીન સંપાદનના...