Gujarat1 year ago
ગુજરાતમાં સપાના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાની સજા માફ, હવે જેલમાં નહીં જવું પડે, તે ‘ગોડ મધર’નો છે પુત્ર
ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજકોટની સેશન્સ કોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાની છ માસની સજા માફ કરી છે. પોલીસ જાપ્તા...