International3 years ago
Ukraine war: રશિયાએ કિવમાં તબાહી મચાવી, કેમિકેઝ ડ્રોનથી કર્યા હુમલા, વિસ્ફોટોથી શહેર સ્તબ્ધ
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. આ હુમલાઓ ઈરાની નિર્મિત કેમિકેઝ ડ્રોન વડે કરવામાં આવ્યા હતા. કિવ શહેર અનેક વિસ્ફોટોથી હચમચી...