Gujarat3 years ago
હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાની દ્વેષપૂર્ણ ભાષણના આરોપમાં ધરપકડ, જેલમાં મોકલી
ગુજરાત પોલીસનું કહેવું છે કે કાજલ હિન્દુસ્તાનીએ આજે સવારે ઉનામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ પોલીસે કાજલની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી...