Sihor3 years ago
સિહોર તાલુકાના પ્રાથમિક શિક્ષકને કબીર કોહિનૂર એવોર્ડથી સન્માનિત કરાયા
Pvar સિહોર તાલુકાની શ્રી મોટાસુરકા પ્રાથમિક શાળાના શિક્ષક નિરવભાઈ ચૌહાણનું દિલ્હી ખાતે નેશનલ કક્ષાના એવોર્ડ માટે ડોક્ટર આંબેડકર ઈન્ટરનેશનલ હોલ જનપથ રોડ ખાતે કબીર કોહિનૂર એવોર્ડ...