Sihor2 years ago
કાલે સિહોર સિંધી સમાજ શ્રધ્ધા અને ભકિતથી ઉજવશે ઝુલેલાલ જયંતી ; દિવસભરના વિવિધ કાર્યક્રમોના આયોજનો
પવાર ‘આયોલાલ ઝુલેલાલ’ના ગગનભેદી નાદ સાથે પ્રભાતફેરી, શોભાયાત્રા, પૂજન, અર્ચન, ભંડારા સહિતનાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન, તમામ ઉજવણીને આખરી ઓપ અપાયો : સિંધી સમાજમાં ઉમંગ-ઉત્સાહ કાલે સિહોર...