Entertainment3 years ago
Jeremy Renner : જેરેમી રેનરે સર્જરી પછી હોસ્પિટલથી શેર કર્યો પ્રથમ ફોટો, તેના ચહેરા પર દેખાણા ઘણા નિશાન
એવેન્જર્સ સિરીઝની ફિલ્મોમાં સુપરહીરો હોકીની ભૂમિકા ભજવનાર હોલીવુડ અભિનેતા જેરેમી રેનર તાજેતરમાં જ એક ભયાનક અકસ્માતનો શિકાર બન્યો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને...