Politics2 years ago
નીતિશ કુમારને વધુ એક મોટો ફટકો, દમણ દીવમાં JDUનું આખું યુનિટ BJPમાં જોડાયું
ભારતીય જનતા પાર્ટી (BJP)એ જનતા દળ-યુનાઈટેડ (JDU)ને વધુ એક ઝટકો આપ્યો છે.નીતીશ કુમારની પાર્ટીના દમણ અને દીવ યુનિટ સોમવારે ભાજપમાં ભળી ગયા છે. દમણ અને દીવના...