International2 years ago
ટોક્યો છોડીને જતા પરિવારોને જાપાન સરકાર 6.5 લાખ રૂપિયાઆપી રહી છે! કારણ જાણીને થશે આશ્ચર્ય
વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા માટે, વિશ્વભરની સરકારો સમયાંતરે અનેક પગલાં લેતી રહે છે. દરમિયાન, જાપાને તેના શહેરોમાં વસ્તીનું યોગ્ય સંતુલન જાળવવા માટે જે અનોખી પદ્ધતિ...