Bhavnagar2 years ago
વિશ્વ મીની ફુટબોલ ચેમ્પીયનશીપમાં અયાવેજના આદિત્યસિંહ વિદેશીની ધરતી પર ગૌરવ વધાર્યું
કુવાડિયા ક્ષત્રીય સમાજનું ગૌરવ ૫૦ જેટલા ગોલ કરી એવોર્ડ મેળવ્યો ; સ્લોવોકિયાના કેપિટલ બ્રાતીસ્લાવા ખાતે મેચ રમાઇ હતી ; આદિત્યસિંહ મૂળ અયાવેજના છે, હાલ મુંબઈ ખાતે...