International3 years ago
Australia: મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થકોએ સ્વામિનારાયણ મંદિરમાં કરી તોડફોડ, દિવાલો પર લખ્યા વિરોધી સૂત્રો
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, 12 જાન્યુઆરીની સવારે, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર મિલ પાર્કમાં બાપ્સ સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાન...