Tech3 years ago
Telegram : હવે ચેટિંગ બનશે વધુ મજેદાર, ટેલિગ્રામે આ શાનદાર ફીચર્સ કર્યા લોન્ચ
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે ચેટીંગ અનુભવને બહેતર બનાવવા માટે ગ્રુપમાં ટોપિક્સની તેની નવી સુવિધા રજૂ કરી છે. આ સાથે, કલેક્ટિવ યુઝરનેમ ફીચર પણ બહાર પાડવામાં આવ્યું...