National3 years ago
આજથી 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ, PM મોદીએ કહ્યું- વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આગામી...