National3 years ago
Indian Air Force Day: ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે જ શા માટે ઉજવવામાં આવે છે, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો
ભારતીય વાયુસેનાનો 90મો સ્થાપના દિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં પ્રથમ વખત ચંદીગઢમાં એરફોર્સ ડે પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા...