Sports3 years ago
રુતુરાજ ગાયકવાડ પોતાના ODI ડેબ્યૂમાં થયો સ્ટમ્પ આઉટ, આ ભારતીય ખેલાડીઓ સાથે પણ આવું થયું હતું
ભારતીય બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ દ્વારા ODI ડેબ્યુ કર્યું હતું. રુતુરાજ ગાયકવાડ, જે કદનો બેટ્સમેન છે, તે તેની...