Tech3 years ago
IMC 2022: આવતીકાલથી શરૂ થઈ રહી છે એશિયાની સૌથી મોટી ટેક્નોલોજી ઇવેન્ટ, બધાની નજર 5G લોન્ચ પર હશે
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022) ની છઠ્ઠી આવૃત્તિ 1 ઓક્ટોબરથી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે શરૂ થઈ રહી છે અને 4 ઓક્ટોબર સુધી ચાલશે. છેલ્લા બે...