Bhavnagar2 years ago
આરોગ્ય સાથે ચેડાં કરનાર ઝડપાયા ; ઉમરાળામાં આરોગ્ય વિભાગે બે વર્ષથી ચાલતી ગેરકાયદેસર લેબોરેટરી ઝડપી પાડી, બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો
પવાર ઉમરાળા તાલુકામાં આવેલા પશુ દવાખાનાની પાછળની દુકાનમાં રેડ પ્લસ નામથી ચાલતી ગેરકાયદેસર લેબોરેટરી આરોગ્ય વિભાગની ટીમે ઝડપી લીધી હતી. લેબોરેટરીના સંચાલક સહિત બે શખ્સ વિરુદ્ધ...