Sports3 years ago
“ICC Hall Of Fame” માં સમાવેશ થયો આ ત્રણ દિગ્ગ્જ,સેમિફાઇનલ મેચના દિવસે સન્માન કરવામાં આવશે.
પાકિસ્તાનના દિગ્ગજ સ્પિન બોલર અબ્દુલ કાદિર, વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ લેજન્ડ શિવનારાયણ ચંદ્રપોલ અને ઈંગ્લેન્ડની મહિલા ટીમની કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સનો ‘આઈસીસી હોલ ઓફ ફેમ’ની નવી આવૃત્તિમાં સમાવેશ...