Sports3 years ago
Hockey World Cup: 52 વર્ષ પહેલા કેવી રીતે થઈ હતી હોકી વર્લ્ડ કપની શરૂઆત ? ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી છે આ રસપ્રદ વાર્તા
ભારતમાં 13 જાન્યુઆરીથી 15મો હોકી વર્લ્ડ કપ શરૂ થવાનો છે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને રાઉરકેલામાં રમાશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જાન્યુઆરીએ રમાશે....