International3 years ago
બાંગ્લાદેશમાં પ્રાચીન હિન્દુ મંદિર પર હુમલો, અડધો કિલોમીટર દૂરથી તુટેલી મૂર્તિના ટુકડા મળ્યા
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરને નુકસાન થયું છે. તોફાની તત્વોએ પ્રાચીન હિન્દુ મંદિરમાં દેવતાની મૂર્તિનો નાશ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન...