National3 years ago
Hijab Case Judgement: સુપ્રીમ કોર્ટની મોટી બેંચ હવે હિજાબ વિવાદની સુનાવણી કરશે, બંને જજોનો અભિપ્રાય એકસરખો નથી
કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચ કરશે. બેન્ચમાં સામેલ બે જજોનો અભિપ્રાય અલગ-અલગ છે. જ્યાં જસ્ટિસ હેમંત...