Bhavnagar3 years ago
ભાવનગરમાં શામળદાસ કોલેજના વિદ્યાર્થીઓએ હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ યોજ્યો
પવાર ભાવનગરમાં શામળદાસ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ દર શનિવારે ભાવનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોની મુલાકાત લઈને તેનો પરિચય પ્રાપ્ત કરે છે જે અંતર્ગત ૧૦ ડિસેમ્બરને...