Entertainment3 years ago
બાબુરાવ, કિશન અને રાજુની નવી વાર્તા થઇ શરૂ, હેરા પહેરી 3ની શૂટિંગ થઇ ચાલુ
હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મોમાંની એક ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘હેરા ફેરી’ના ત્રીજા હપ્તા પર કામ શરૂ કરવાના સમાચાર સાથે મંગળવારે સવારથી હિન્દી સિનેમા ઝળહળી ઉઠ્યું હતું. અહેવાલ છે...