Sihor2 years ago
સિહોરના વડલાવાળી ખોડીયાર સંકુલ ખાતે સ્વ.હીરાબાને ચિત્રાંકન સાથે ભાવાંજલિ અપાઈ
પવાર પેઈન્ટર સુભાષ અને શિક્ષક મુકેશભાઈ રાવળ દ્વારા સ્વ હીરાબા નું ચિત્રાંકન કરવામાં આવ્યું, લોકોએ મોટી સંખ્યામાં ફૂલોથી ભાવાંજલિ અર્પણ કરી સિહોર નગરપાલિકા નગરસેવક પેઈન્ટર સુભાષ...