Sihor2 years ago
ધન્ય માતા,ધન્ય પુત્ર,ધન્ય પરિવાર ! પુજ્ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુની શ્રધ્ધાંજલી
કુવાડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પૂ.મોરારિબાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું...