Sihor2 years ago
સિહોર ; ફરી હવામાન પલ્ટાયુ : ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘનઘોર વાદળા
દેવરાજ સવારથી જ સુર્યનારાયણ ભગવાન ગાયબઃ લોકોના જીવ ઉંચક : ખેડુતો ચિંતાતુર : ગમે ત્યારે ‘માવઠુ’ સર્જાવાની પુરી શકયતા ; સર્વત્ર પવનનાં સૂસવાટા સાથે કોઇ-કોઇ જગ્યાએ...